![Chhelli Jagir | છેલ્લી જાગીર](/img/default-banner.jpg)
- 206
- 3 293 734
Chhelli Jagir | છેલ્લી જાગીર
India
Приєднався 23 жов 2022
લોકશાહી ચાર સ્તંભો પર ટકેલી છે. વિધાયિકા, કારોબારી, ન્યાયતંત્ર અને મીડિયા એ લોકશાહીની ચાર જાગીર છે. લોકશાહીની આ ચાર જાગીર જેના કારણે ટકેલી છે એ છે ખેતી. ખેતી એ આપણી છેલ્લી જાગીર છે. તો આ ચેનલ ખેડૂત અને ખેતીને સમર્પિત છે.
જય હિન્દ
જય જવાન, જય કિસાન
જય હિન્દ
જય જવાન, જય કિસાન
Organic Carbon : ખેતીમાં ઓર્ગેનિક કાર્બનનું કેટલુ મહત્વ? #kheti
Organic Carbon : ખેતીમાં ઓર્ગેનિક કાર્બનનું કેટલુ મહત્વ? #kheti
#organic #organicfarming #farming #OrganicCarbon #khetibadi
#organic #organicfarming #farming #OrganicCarbon #khetibadi
Переглядів: 720
Відео
Kharek Ni Kheti : ઝાલાવાડમાં સૌથી પહેલા ખારેકની ખેતી શરૂ કરનારા ખેડૂતની મુલાકાતે #kheti
Переглядів 91514 днів тому
Kharek Ni Kheti : ઝાલાવાડમાં સૌથી પહેલા ખારેકની ખેતી શરૂ કરનારા ખેડૂતની મુલાકાતે #kheti #KHAREK #datesfarm #khetibadi #farming #farmingvideos #horticulture
Kheti News : ગુજરાતમાં ચોમાસું વાવણીમાં કેટલા વિસ્તારમાં કયા પાકોનું વાવેતર થયુ? #kheti
Переглядів 11314 днів тому
Kheti News : ગુજરાતમાં ચોમાસું વાવણીમાં કેટલા વિસ્તારમાં કયા પાકોનું વાવેતર થયુ? #kheti #khetibadi #farming #agriculture #monsoon #chhellijagir
madhmakhi Ucher : જાણો મધમાખી ઉછેર માટેની બાગાયત ખાતાની યોજનાઓ વિશે #honeybee
Переглядів 14121 день тому
madhmakhi Ucher : જાણો મધમાખી ઉછેર માટેની બાગાયત ખાતાની યોજનાઓ વિશે #honeybee #kheti #honeybee #khetibadi #chhellijagir #beekeeping
Kharek ni kheti : મળો ખારેકની ઓર્ગેનિક ખેતીથી લાખોની કમાણી કરનારા દંપતિને #kheti
Переглядів 1,7 тис.21 день тому
Kharek ni kheti : મળો ખારેકની ઓર્ગેનિક ખેતીથી લાખોની કમાણી કરનારા દંપતિને #kheti #horticulture #kheti #khetibadi #chhellijagir #dates #datesfarm #farming
kapas na bhav : ખેડૂને જીવતા રાખવા હોય તો કપાસના ભાવ 2 હજાર કરો, સાંભળો ખેડૂતોની વેદના..
Переглядів 20 тис.5 місяців тому
kapas na bhav : ખેડૂને જીવતા રાખવા હોય તો કપાસના ભાવ 2 હજાર કરો, સાંભળો ખેડૂતોની વેદના.. કપાસના ભાવ કપાસના ભાવમાં વધારો ક્યારે kapas na bhav bajar bhav market yard na bhav #chhellijagir #khetibadi #farming #kheti #farmingvideos #kapasnabhav #kapasnabhavaajna
Tal Ni kheti : જાણો ઉનાળુ તલની ખેતી સાથે જોડાયેલી તમામ બાબતો એક જ વીડિયોમાં | #khetibadi #તલ
Переглядів 2935 місяців тому
Tal Ni kheti : જાણો ઉનાળુ તલની ખેતી સાથે જોડાયેલી તમામ બાબતો એક જ વીડિયોમાં | #khetibadi #kheti #chhellijagir #farmingvideos #khetibadi #તલ
Madhmakhi Palan : મધમાખી પાલન તાલીમ શિબિર, બાગાયત ખાતુ : ભાગ-6
Переглядів 705 місяців тому
Madhmakhi Palan : મધમાખી પાલન તાલીમ શિબિર, બાગાયત ખાતુ : ભાગ-6 #madhmakhi #kheti #honeyfarming #honeyfarm #chhellijagir
Madhmakhi Palan : મધમાખી પાલન તાલીમ શિબિર, બાગાયત ખાતુ : ભાગ-6
Переглядів 1385 місяців тому
Madhmakhi Palan : મધમાખી પાલન તાલીમ શિબિર, બાગાયત ખાતુ : ભાગ- #madhmakhi #kheti #honeyfarming #honeyfarm #chhellijagir
Madhmakhi Palan : મધમાખી પાલન તાલીમ શિબિર, બાગાયત ખાતુ : ભાગ-5
Переглядів 1095 місяців тому
Madhmakhi Palan : મધમાખી પાલન તાલીમ શિબિર, બાગાયત ખાતુ : ભાગ-5
Madhmakhi Palan : મધમાખી પાલન તાલીમ શિબિર, બાગાયત ખાતુ : ભાગ-4
Переглядів 555 місяців тому
Madhmakhi Palan : મધમાખી પાલન તાલીમ શિબિર, બાગાયત ખાતુ : ભાગ-4
Madhmakhi Palan : મધમાખી પાલન તાલીમ શિબિર, બાગાયત ખાતુ : ભાગ-2
Переглядів 1055 місяців тому
Madhmakhi Palan : મધમાખી પાલન તાલીમ શિબિર, બાગાયત ખાતુ : ભાગ-2
Madhmakhi Palan : મધમાખી પાલન તાલીમ શિબિર, બાગાયત ખાતુ : ભાગ-1
Переглядів 1445 місяців тому
Madhmakhi Palan : મધમાખી પાલન તાલીમ શિબિર, બાગાયત ખાતુ : ભાગ-1
Madhmakhi Palan : મધમાખી પાલન તાલીમ શિબિર, બાગાયત ખાતુ : ભાગ-3
Переглядів 1105 місяців тому
Madhmakhi Palan : મધમાખી પાલન તાલીમ શિબિર, બાગાયત ખાતુ : ભાગ-3
Dragon Fruit Farming : ડ્રેગન ફ્રુટની મોંઘી ખેતીને સબસિડીથી સસ્તી બનાવો
Переглядів 7065 місяців тому
Dragon Fruit Farming : ડ્રેગન ફ્રુટની મોંઘી ખેતીને સબસિડીથી સસ્તી બનાવો
Horticulture : બાગાયતી ખેતી કરતા ખેડૂતોને બાગાયતી ખેતીની કેટલી યોજનાનો લાભ મળે? | Bagayati kheti
Переглядів 4625 місяців тому
Horticulture : બાગાયતી ખેતી કરતા ખેડૂતોને બાગાયતી ખેતીની કેટલી યોજનાનો લાભ મળે? | Bagayati kheti
Organic Kheti : હિમાચલ પ્રદેશમાં પ્રાકૃતિક ખેતી કેમ સફળ થઈ? જાણો શું કહ્યું ત્યાંના અધિકારીઓએ?
Переглядів 6465 місяців тому
Organic Kheti : હિમાચલ પ્રદેશમાં પ્રાકૃતિક ખેતી કેમ સફળ થઈ? જાણો શું કહ્યું ત્યાંના અધિકારીઓએ?
jira ni kheti : ઘુંટણ બરાબરનું જીરૂ અને તે પણ 100 ટકા ગાય આધારિત #cumin
Переглядів 11 тис.6 місяців тому
jira ni kheti : ઘુંટણ બરાબરનું જીરૂ અને તે પણ 100 ટકા ગાય આધારિત #cumin
marchi ni kheti : વિઘે 60 મણ સુધી લાલ મરચાનું ઉત્પાદન લેતા ખેડૂતની મુલાકાતે #kheti
Переглядів 9 тис.6 місяців тому
marchi ni kheti : વિઘે 60 મણ સુધી લાલ મરચાનું ઉત્પાદન લેતા ખેડૂતની મુલાકાતે #kheti
marchi ni kheti : મરચાનું મુલ્યવર્ધન કરી પુરા મોરબીને મરચુ ખવડાવતા ખેડૂતની સફળતાની કહાની #kheti
Переглядів 6 тис.6 місяців тому
marchi ni kheti : મરચાનું મુલ્યવર્ધન કરી પુરા મોરબીને મરચુ ખવડાવતા ખેડૂતની સફળતાની કહાની #kheti
Organic Kheti : મળો ફેક્ટરીનો ઘોંઘાટ છોડીને ઓર્ગેનિક ખેતીની ધુણી ધખાવનારા તરવરીયા યુવાનને #kheti
Переглядів 1,2 тис.6 місяців тому
Organic Kheti : મળો ફેક્ટરીનો ઘોંઘાટ છોડીને ઓર્ગેનિક ખેતીની ધુણી ધખાવનારા તરવરીયા યુવાનને #kheti
marcha ni kheti : 100 મણથી વધુ મરચાનો ઉતારો અને 4 લાખ સુધી ઉત્પાદન લેતા ખેડૂતની મુલાકાતે #marcha
Переглядів 12 тис.6 місяців тому
marcha ni kheti : 100 મણથી વધુ મરચાનો ઉતારો અને 4 લા સુધી ઉત્પાદન લેતા ખેડૂતની મુલાકાતે #marcha
મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સિનિયર વૈજ્ઞાનિકોનો વિદાય સમારંભ #kheti
Переглядів 4448 місяців тому
મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સિનિયર વૈજ્ઞાનિકોનો વિદાય સમારંભ #kheti
Best Atma Farmer: મળો ઓર્ગેનિક ખેતીથી મોટી કમાણી કરનારા હળવદ તાલુકાના બેસ્ટ ખેડૂતોને #organicfarming
Переглядів 2188 місяців тому
Best Atma Farmer: મળો ઓર્ગેનિક ખેતીથી મોટી કમાણી કરનારા હળવદ તાલુકાના બેસ્ટ ખેડૂતોને #organicfarming
Wheat farming : ઘઉંના વાવેતરથી કાપવા સુધીની તમામ માહિતી એક જ વીડિયોમાં | Ghau ni kheti #wheat
Переглядів 5238 місяців тому
Wheat farming : ઘઉંના વાવેતરથી કાપવા સુધીની તમામ માહિતી એક જ વીડિયોમાં | Ghau ni kheti #wheat
dhana ni kheti : ધાણાના વાવેતરથી લઈને કાપણી સુધીની તમામ માહિતી એક જ વીડિયોમાં #corianderfarming
Переглядів 3,7 тис.8 місяців тому
dhana ni kheti : ધાણાના વાવેતરથી લઈને કાપણી સુધીની તમામ માહિતી એક જ વીડિયોમાં #corianderfarming
Cumin Farming : જીરાના વાવેતરથી લઈને ઉપાડવા સુધીની તમામ બાબતોની વિગતવાર માહિતી | Jira ni kheti
Переглядів 97 тис.8 місяців тому
Cumin Farming : જીરાના વાવેતરથી લઈને ઉપાડવા સુધીની તમામ બાબતોની વિગતવાર માહિતી | Jira ni kheti
ભાગ-3 : પ્રાકૃતિક કૃષિ જાગૃતિ કાર્યક્રમ - કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-મોરબી #organicfarming #kheti
Переглядів 23510 місяців тому
ભાગ-3 : પ્રાકૃતિક કૃષિ જાગૃતિ કાર્યક્રમ - કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-મોરબી #organicfarming #kheti
ભાગ-2 : પ્રાકૃતિક કૃષિ જાગૃતિ કાર્યક્રમ - કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-મોરબી #organicfarming #kheti
Переглядів 36810 місяців тому
ભાગ-2 : પ્રાકૃતિક કૃષિ જાગૃતિ કાર્યક્રમ - કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-મોરબી #organicfarming #kheti
ભાગ-1 : પ્રાકૃતિક કૃષિ જાગૃતિ કાર્યક્રમ - કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-મોરબી #organicfarming #kheti
Переглядів 22810 місяців тому
ભાગ-1 : પ્રાકૃતિક કૃષિ જાગૃતિ કાર્યક્રમ - કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-મોરબી #organicfarming #kheti
👍👍🙏
Bhagavan tamnee 200% safarata ape Jay shree krishna
Khub saràs
ઓગોનિક કાર્બન એમોનિયા સલ્ફેટ અને એમ ઓ પી 60,% સાથે મગફળી મા આપી શકાય
અમે વિઘે વરિયાળી 150000 દોડ લાખ ની થાય છે
Saheb no fone number apjo
Good,i like it, thanks
એમનો નંબર મળશે??
Good 👍
Good information
ડૉ. સાહેબ 10 વિઘા જમીન માટે બેડની લંબાઈ ,પહોળાઈ ,ઊચાઇ કેટલી હોવી જોઈએ?
સરકાર ખેડૂતોની આવક ડબલ કરવા ઇચ્છે છે પણ વાત ખોટી છે મજૂરી ખર્ચ અને અન્ય ખર્ચ વધતા ગયા અને બજાર ભાવ ઘટતા ગયા ખેડૂત ભાઈપાયમાલ થતો થાતો ગયો
જય માતાજી 🙏
Vavano સમય
Good
સરસ વાત કરી
ખુબ સરસ
શ્રીજી ડેગન ફુટ ફાર્મ વેગડવાવ
જય માતાજી 🙏
Number send Karo I want vermi compost
ખાવું પીવું અને મજા તો ખેડું ને જ કરવા છે બીજા ક્યાં અનાજ ખાય છે શ્રીમાન જી કોણ સાંભળે મુજ વિતી
જય માતાજી 🙏
જય શિધનાથ
શોભા વ આપશો
ખુબ જ સરસ વાત
સરસ 👌👍
બાગાયત વાળા ભેટ કલમ નું આગ્રહ રાખે છે
શું તેમાં ભેટ કલમ લેવી ફરજિયાત છે
ક્યા ગામના સે..?
એક પ્રશ્ન છે કે બધું એકસાથે વાવિયે તો પૂરતું ઉત્પાદન કેમ મેળવી શકાય ? એક વીઘે લેખે ઉત્પાદન કેમ વધે? મહેરબાની કરીને જણાવશો
જોરદાર હો ભાઈ
જય દ્વારકાધીશ
જોરદાર હો ભાઈ
ટમેટી ના રોપ નો શું ભાવ છે 5000 નો
જોરદાર દાજીભાઇ
આ ભાઇ નુ ગામ કયુ છે ને એમનો મોબાઇલ નંબર આપો
Nmbar apo
Bhai tamaro nmbar apo
ખુબ સારું રિઝલ્ટ આવે છે
વિનુભાઈ હળદર કયા મહિનામાં વવાય
Bhai tame aane organic kyo chho a Prakritik kahevay
મારાદાદાકેતામગફડીઅનેસોનાભાવસરખાહતા
ખૂબ સારું કેવાય તમે જેઠા માં વૃક્ષ વાવ્યા છે❤
Ganesh bhai no mobile number aapo Mare Haldar kheti Karvi se
છોડ ક્યા થી લાવ્યા?
તેમાં નિંદણ નિયંત્રણ કેવી રીતે કરવું
Sijan ma total ketala utar ave che
કેટલા વર્ષ ના છોડવા થયા અને કઇ કંપની ના છોડ છે એ માહિતી ઉપર થોડો પ્રકાશ પાડજો...
250 એ કય નો થાય 500 નાખવુ પડે તો ડબ્બલ ઉત્પાદન મળે😊😊😊😊
સરસ